Tuesday, October 15, 2019

એવું જ હોય...દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ વિભાગ (આઇઆરએએસ)માં નોકરી ફાળવવામાં આવી હતી. પરંતુ રેલવેએ દૃષ્ટિહીનતાને કારણે તેમને નોકરી આપવાનો ઇનકાર કરી દીધો. બીજા વર્ષે પ્રાંજલે 124મો રેન્ક પ્રાપ્ત કર્યો. પ્રાંજલે કહ્યું કે ‘આપણે ક્યારે ય હાર માનવી જોઇએ નહીં. કારણ કે આપણા કરાયેલા પ્રયાસ જ આપણને સફળ બનાવે છે.’
6 વર્ષની વયે સાથી વિદ્યાર્થીએ આંખમાં પેન્સિલ મારી દીધી હતી, બ્રેઈલ લિપિથી અભ્યાસ કર્યો
પ્રાંજલની કહાની સાબિત કરે છે કે હિંમત, જુસ્સો અને ઇચ્છા હોય તો કોઇ પણ અક્ષમતા સફળતા અટકાવી શકતી નથી. પ્રાંજલ જ્યારે 6 વર્ષની હતી, ત્યારે તેમના એક સાથી વિદ્યાર્થીએ તેમની આંખમાં પેન્સિલ મારી ઇજા પહોંચાડી હતી. ત્યાર પછી બંને આંખની દૃષ્ટિ જતી રહી. માતા-પિતાએ પ્રાંજલને મુંબઇની દાદર ખાતેની કમલા મહેતા સ્કૂલમાં દાખલ કરાવી હતી. આ સ્કૂલ પ્રાંજલ જેવા ખાસ વિદ્યાર્થીઓ માટેની છે. અભ્યાસ બ્રેલ લિપિમાં થાય છે. અહીંથી 10મા સુધી અભ્યાસ કર્યો. ચંદ્રાબાઇ કોલેજથી આર્ટ્સમાં 12મુ કર્યું, જેમાં પ્રાંજલના 85 ટકા આવ્યા હતા. બીએ કરવા માટે પ્રાંજલે મુંબઇની સેન્ટ ઝેવિયર કોલેજમાં પ્રવેશ કર્યો. ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ પ્રાંજલ દિલ્હી આવી ગયાં. જેએનયુથી એમએ કર્યું.
પ્રાંજલે કોચિંગ વિના યુપીએસસી ક્વાલિફાય કર્યું 
પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પ્રાંજલ સામે પોતાનો મૂળ લક્ષ્ય યુપીએસસી પરિક્ષાની તૈયારીનો હતો. વર્ષ 2015માં તૈયાર શરૂ કરી દીધી. દરમિયાન પ્રાંજલના લગ્ન કેબલ ઓપરેટર કોમલ સિંહ પાટિલ સાથે થયા. લગ્ન પહેલાં તેમણે અભ્યાસ નહીં છોડવાની શરત મૂકી હતી. પ્રાંજલે કોચિંગ વિના યુપીએસસી ક્વાલિફાય કર્યું છે. જાપાનના બૌદ્ધ દાર્શનિક ડાઇસાકૂ ઇગેડાને વાંચી પ્રાંજલ દિવસની શરૂઆત કરે છે. તેનાથી તેમને પ્રેરણા મળે છે કે કાંઇ પણ અસંભવ નથી. પ્રાંજલે કહ્યું કે ‘સફળતા મને પ્રેરણા આપતી નથી. પણ સફળતા માટે કરાયેલા સંઘર્ષથી પ્રેરણા મળે છે. તેમ છતાં  સફળતા જરૂરી છે, કારણ કે તો જ દુનિયા તમારા સંઘર્ષને મહત્વ આપશે.’

Monday, October 14, 2019

सनथ


समय कभी रुकता नहीं।
आज भी समय चलित हैं।

क्योकि...
11.10.2019 के दिन से में
 सणथ प्राथमिक स्कूल में हाजिर हुआ हूं।

आज से मेरा हेड क्वाटर:

डॉ. भावेश पंड्या
मु.शिक्षक, सणथ प्राथमिक स्कूल।
पगार केंद्र लोरवाड़ा
ब्लॉक: डीसा जिल्ला: बनासकांठा।


फिर ये स्कुल *गमती निशाल* बनेगी। श्री संजय पटेल और श्रीमती हंसा बेन के साथ मिलकर सणथ को मॉडल स्कुल बनाएंगे।

2006 में ब्रिटिश काउंसिल आये थे। उस से भी अच्छा करने का मन हैं।

काम बच्चे करे,
अनुभव प्रात करे और इसी तरीके से बच्चे सीखेंगे। मेने सिखाया है और में सीखा पाऊंगा।अनुभव का आदान प्रदान होगा।

2004 से सणथ सीधा 15 साल बाद आया हु। मेने जो काम किया था वो दिखता हैं। उसे संवारना है। बच्चो की सबख़्या बढ़े और फिर से गमती निशाल क्रियान्वित बने ऐसी आशा रखता हूं।


भवदीय

भावेश पंड्या

मुझे यकीन हैं


सब कुछ मुमकिन हैं।


अब सनथ के साथ...

एक नया घाव

कुछ यादें
नाखूनों के पास
निकल आई
ड्राई स्किन सी होती हैं
तुम्हें लगता है
तुम तोड़ फेंकोगे
या काट के
निकाल दोगे
पर अक्सर
इनसे जुड़ी
जीवित त्वचा
निकल आती है
और छिल कर
दे जाती है
एक नया घाव

Saturday, October 5, 2019

और वो जिन्दा नहीं रहे...


आज एक फोटो स्टोरी लिखता हूं।
तसवीर है सुदान की। वर्ष 1993 की ये बात हैं।
'ध वल्चर ऐंड ध लिटल गर्ल' नामक तस्वीर खींची थी एक पत्रकार ने।उस पत्रकार का नाम था केविन कार्टर। दुकाल में भूखे लोग जब मरते है तब गिद्ध आकर उसे खाते हैं। एक फोटो में एक लड़की के मरने की राह देखता गिद्ध उसे खाने को तैयार बैठा हैं। बहोत छोटी उम्र थी इस जर्नालिस्ट की। एक फोटोग्राफ ने उसे विश्व प्रसिद्द पुलित्ज़र पुरस्कार मिला। ये पुरस्कार प्राप्य करने वालो में यह जर्नालिस्ट आज तक के सबसे कम उम्र वाला विजेता था। अब हुआ ये की छोटी उम्र में बड़ा सन्मान प्राप्त हो गया था। देश दुनिया में इस जर्नालिस्ट की चर्चा चल रही थी। वैश्विक पुरस्कार के बाद भी खुश न हो पाए।

क्या हुआ...?

बात ऐ हुई की जब उन से टी.वी. में इंटरव्यू या चर्चा चलती उन्हें अनेक लोग सवाल करते। कुछ महीने ऐसे चलते रहा। मगर एक बार ऐसा हुआ की केविन कार्टर विभिन्न चेनल में चलते रहे। जिस भी देश में जाते उन का आदर सत्कार हुआ।
 किसी देश में टेलीविजन पर इंटरव्यू चल रहा था। दर्शक फोन कर के   उन से सवाल कर रहे थे। किसी एक महिला ने उन से पूछा उस लड़की का क्या हुआ। उन्हों ने कहा, मेरी फ्लाइट होने की बजह से में वहां से निकल आया था। इस जवाब को सुनकर उस महिला ने कहा उस वख एक नहीं दो गिद्ध मौजूद थे, दूसरे के हाथों में केमेरा था।


बस, अब क्या था। केविन कार्टर ने आत्महत्या करली।


ऐसा क्यों हुआ।
आप होते तो क्या करते।

अवश्य कॉमेंट करे...

एक खोजसभी किसान भाइयों को नमस्ते इनोवेशन सिल्वर जुबली भाई सरदार   दविंदर सिंह जी  जर्नलिस्ट पंजाबी ट्रिब्यून यमुनानगर हरियाणा मैं काफी समय से काम कर रहे हैं आज मुझे यह अखबार की कटिंग भेजी 25 साल पुरानी जिसमें झाड़ू लगाने वाली मशीन वाह कैमरे की बैटरी से चलने वाला सपरे पंप पुरानी याद आ गई जब गांव वालों ने वह घर वालों ने मुझे पागल घोषित कर दिया था तब गांव में औरतें घुंघट किया करती थी और श्रीमती श्यामू देवी जीने सरदार देवेंद्र सिंह जर्नलिस्ट से पूछा की इसका कुछ बनेगा भी कि या लोग ऐसे ही मजाक उड़ाते रहेंगे सरदार जी ने कहा धीरज रखो कोशिश करो कामयाबी जरूर मिलेगी श्रीमती जी का पूरा सहयोग मिला  कोशिश करने वालों की कभी हार नहीं होती मुझे पता नहीं था हनी बी नेटवर्क सृष्टि ज्ञान एन आई एफ का साथ मिलेगा और मुझे राष्ट्रपति सम्मान मिलेगा विदेशों में मेरी टेक्नोलॉजी ट्रांसफर की जाएगी देश के बड़े संस्थान आई आई एम आईआईटी के विद्यार्थी भी मुझे पहचानेंगे और पहचान बनेगी अति धन्यवाद

Saturday, September 28, 2019

तब वो जेलर थे...
दक्षिण अफ्रीका के राष्ट्रपति बनने के बाद ऐक बार नेल्सन मांडेला अपने सुरक्षा कर्मियों के साथ एक रेस्तरां में खाना खाने गए। सबने अपनी अपनी पसंद का खाना  आर्डर किया और खाना आने का इंतजार करने लगे। उसी समय मांडेला की सीट के सामने वाली सीट पर एक व्यक्ति अपने खाने का इंतजार कर रहा था। मांडेला ने अपने सुरक्षा कर्मी से कहा कि उसे भी अपनी टेबल पर बुला लो। ऐसा ही हुआ। खाना आने के बाद सभी खाने लगे, वो आदमी भी अपना खाना खाने लगा, पर उसके हाथ खाते हुए कांप रहे थे।


खाना खत्म कर वो आदमी सिर झुका कर रेस्तरां से बाहर निकल गया। उस आदमी के जाने के बाद मंडेला के सुरक्षा अधिकारी ने मंडेला से कहा कि वो व्यक्ति शायद बहुत बीमार था, खाते वख़्त उसके हाथ लगातार कांप रहे थे और वह ख़ुद भी कांप रहा था। मांडेला ने कहा नहीं ऐसा नहीं है। वह उस जेल का जेलर था, जिसमें मुझे कैद रखा गया था। जब कभी मुझे यातनाएं दी जाती थीं  और मै कराहते हुए पानी मांगता था तो ये मेरे ऊपर पेशाब करता था।

मांडेला ने कहा मै अब राष्ट्रपति बन गया हूं, उसने समझा कि मै भी उसके साथ शायद वैसा ही व्यवहार करूंगा। पर मेरा चरित्र ऐसा नहीं है। मुझे लगता है बदले की भावना से काम करना विनाश की ओर ले जाता है। वहीं धैर्य और सहिष्णुता की मानसिकता हमें विकास की ओर ले जाती है।

Wednesday, September 25, 2019

ખરી સમજ...
અચાનક.....મેં કાર ને બ્રેક મારી...
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે..
મરવા નીકળ્યા છો..?   આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે
પડી ગયા..

હું નીચે ઉતર્યો....દાદા નો હાથ પકડ્યો....દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મુક્યો...એ પણ એકદમ ગરમ.. દાદા તાવ થી ધ્રુજતા હતા...મને મારા બોલવા ઉપર પસ્તાવો..થયો...

મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા....દાદા આટલો તાવ હોવા છતાં..રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો....
અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો..અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો..હું..તેને દવાખાને..બોલાવી લઉં...

દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા....
મેં કીધું..દાદા..એકલા રહો છો ?

હા.એટલું જ બોલ્યા...

પરિવાર મા કોઈ...?

કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા...

હું..અમારા ફેમિલી  ડૉક્ટર પાસે લઈ ગયો...
ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા... પંડ્યા દાદા..
આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?

મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?

હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યાદાદા..છે...

ડૉક્ટર..દાદા નો તાવ..માપી..કીધુ....દાદા ની ઉમ્મર પ્રમાણે...દાખલ કરવા હિતાવહ લાગે છે...

પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા...અને કીધુ.. દીકરો વહુ છે..પણ તેમના થી જુદા થઈ ગયા છે..દાદા ને ગાંઠિયા
બહુ ભાવે... છે...દીકરો વહુ...ગાંઠિયા લાવે નહીં....ઝાડા થશે તો કોણ સાફ કરશે..એવી દલીલો કરે....
ઘડપણ છે..જુદું..જુદું ખાવા ની ઈચ્છા પણ થાય....દાદા ને અઠવાડીયા માં બે વખત ગાંઠિયા જોવે...જ..એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા...
ત્યાં સુધી વાંધો ન હતો...

એક દિવસ..દીકરો વહુ બોલ્યા..તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.....દાદા એ કીધુ..હું..મરી જાઉ પછી..મિલકત તમારી જ છે....મારા જીવતા એ નહીં બને....

દીકરો કહે કેમ ના બને ?

દાદા...કહે..તું નોકરી એ લાગ્યો..લગ્ન કર્યા....ભણાવી ને તૈયાર અમે કર્યો..અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે...કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ..મારા નામે લે છે..કે તારી પત્ની અને બાળકો ના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી..કે તારી માઁ માટે સાડી લાવ્યો ?...જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય..તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?

બસ....આ નાની બાબત ઉપર..દીકરા વહુ..જુદા થઈ ગયા....એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા..દાદા..એકલા પડી ગયા ....આમ તો હું કોઈ ના ઘરે....વિઝીટ માં નથી જતો..પણ દાદા નો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો..કારણ કે તમણે  મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો...

ડોક્ટર  દાદા સામે જોઈ બોલ્યા.. દાદા....ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા..આવા તાવમા પણ હસી પડ્યા...

હું બાજુ માં ગયો...માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ?...ગાંઠિયા નો તાવ હોય તો કહો હું લઈ આપું...

દાદા....એ મારો હાથ પકડી..કીધુ..બેટા  100ગ્રામ.....

મેં ડોક્ટર સામે જોયું....
ડોક્ટર સાહેબ...હસી ને મને હા પાડી ..એમણે દાદા ને અંદર ના રૂમ માં સુવાડી.. ઇંજેકશન આપ્યું.. અને કહ્યું....આરામ કરો..ત્યાં...સુધી મા..પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે...

હું ઝડપ થી ગાંઠિયા લેવા ગયો...ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો...ડોક્ટર મારી રાહ જોતા હતા....હું દોડી અંદર ગયો...ડોક્ટર કહે..રેહવા દ્યો....પ્રતિકભાઈ

મેં કીધું..કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા....મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું...

ફક્ત એક..કલાક ના અજણયા સંબંધો હતા છતાં..પણ હું..મારા આંસુ ને રોકી શક્યો નહીં.....
જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય...એ આવી રીતે  ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?

મેં ઑફિસે ફોન કરી.કીધુ....આજે..મારા દાદા નું
શ્રાદ્ધ..છે..હું ઑફિસે નહીં આવી શકું

ડોક્ટર સાહેબ...બોલ્યા..ભાઈ પ્રતિક ....તેં એક..માનવતા નું કામ કર્યું છે.....આજે મારૂ દવાખાનું પણ દાદા ના માન મા બંધ રહેશે....

ડોક્ટર સાહેબ બોલ્યા.... પ્રતિકભાઈ...તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી...
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે..છે આપણે. તેને જાણ કરી  દઈએ....

અગત્ય ની વાત એ છે...દાદા એ તેમના વકીલ નો નંબર ડોક્ટર સાહેબ ને આપી ને ગયા હતા...અને કીધુ હતું...મારા દેહાંત પછી...મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે...તે ઈચ્છા પૂરી કરવા ની જવબદારી
ડૉકટર સાહેબ તમારી..છે..
મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...

દાદા ના વિલ પ્રમાણે..તેમની મિલકત નો 75% હિસ્સાની રકમ માંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી..ત્યાં રોજ..ઘરડા અને ગરીબ વ્યક્તિ ને..મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી....
ગાંઠિયા ની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.....
બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે  દવા આપવી..

મેં કીધું...વાહ દાદા..વાહ...
આનું નામ સાચું દાન... મંદિર મસ્જિદ...કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને રૂપિયાની જરૂર નથી...જરૂર સમાજ ને છે....

આપણા મર્યા પછી...શ્રાદ્ધ કરવું હોય તો કરે ...ન કરવું હોય તો કાંઈ નહીં....જીવતા સાચવો...સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી...

મિત્રો
મરતી વખતે ગંગા જળ ની કોઈ જરૂર તેઓ ને નથી..
ઘરડી વ્યક્તિઓ ને  ભાવતી વસ્તુ તેમના જીવતા આપો..
એટલે  એ તૃપ્ત થઇ જશે..

ૐ શાંતિ.

सबसे ज्यादा पढ़े गए लेख...