Showing posts with label saptrang. Show all posts
Showing posts with label saptrang. Show all posts

Sunday, May 20, 2018

ધરમીબા 105 નોટ આઉટ


સો વર્ષના થાજો.
એવું કહેતા આપણે અનેકને સાંભળ્યા હશે.પણ,જેને ખરેખર સો વર્ષ થયાં હોય એવા લોકો કેટલા જોયા.અત્યારે શતાયુ ભોગવનાર ખૂબ ઓછા જોવા મળે છે.તારીખ 19 મે 2018ના રોજ એક પરિવારને મળવાનું થયું.હું જેમને મળવા ગયો એમના પિતાજી નિવૃત્ત થાય હતા.એમને નિવૃત્ત થયે લગભગ 20 વર્ષ થયાં હતાં. સહજ વાતમાં મેં કીધું આપની તંદુરસ્તી અને સ્વાસ્થય સારું છે.મારી વાત સાંભળી મને કહે 105 વર્ષના મારા બા હજુ હયાત છે.ધરમીબેન જોશી ને 105 વર્ષ થયાં છે.એ આજે કહે છે કે મહિને 2000 હજાર રૂપિયા મળે એવી નોકરી મળે એ સારું.ગરમી વધી છે એટલે બપોરે એ મૂંઝવણ અનુભવે છે.છતાંય સવારે અને સાંજે ગરમી ઓછી થાય એટલે એ સ્વસ્થતાતી વાતો કરે છે.એકસો પાંચ વર્ષની અનેક વાતો સાંભળવા ફરી ક્યારેક મળવું છે.

@#@
બે હજાર રૂપિયાના પગારમાં સંતોષ માનનાર ધરમી બા ને વંદન.

Sunday, May 6, 2018

સફળતા...

કશુંક મેળવવું સૌને ગમે.
આ માટે આપણે અનેક કામ કરતા હોઈએ છીએ.આપણે જોઈએ છીએ કે મન ને સ્થિર કરવા માટે આપણે યોગ અને કસરત ને મહત્વ આપીએ છીએ.છેલ્લે એક દાયકાથી આ બાબતે જાગૃતિ કેળવાઈ હોવાનું લાગે છે.
આપણે સ્વાસ્થ્ય કે આર્થિક સદ્ધરતા માટે બધું જ કરીએ છીએ.આ માટે કેટલીક વખત બધા કે આખડી કરવામાં આવે છે.સફળ થવું સૌને ગમે.
આ વાત ને આગળ જોતા પહેલા આપણે એક શેર જોઈએ.કોઈએ લખ્યું છે કે...

'મજા ન પડે તો મિજાજ બદલું છું,
આવાઝ બદલું છું,ક્યાં આંખ બદલું છું.
મારી કસ્તી નથી ડરતી કોઈના ટકરાવવાથી.
દિશા નહીં હું જહાજ બદલું છું.

બસ...
આ જ વાત યાદ રાખવી જરૂરી છે.

સફળ થવા માટે જરૂરી છે.નવો વિચાર.સફળ થવાના મુખ્ય માર્ગ ને બદલી શકાય.હું વાર્તા લખતો હતો.એક દિવસ એવું થયું કે જોડાક્ષર વગરની વાર્તા લખું.પહેલી વાર્તા કામચારુ અંગે લખી.તે જાપાનના શિક્ષક હતા.જો મેં કામચારુ વાર્તા ન લખી હોય તો આજે વર્લ્ડ રેકોર્ડ ન  થયો હોત.
મારું એવું હતું કે મારો વર્લ્ડ રેકોર્ડ થાય.આ માટે લખવાનું જ પસંદ કર્યું.જો વાર્તાઓ લખી હોટ તો તે શક્ય ન હતું.મેં ઈરાદો નહિ,એ માટે આયોજન નવું કર્યું.

કોઈ વાત ન સમજી શકાય તો એ માટે રાહ જોવી.કોઈએ કહ્યું છે કે દુઃખનું ઓસડ દહાડા.દિવસ પસાર થાય અને જો ઈરાદો કે ધ્યેય નકકી હોય તો ચોક્કસ પરિણામ આપણી ફેવરમાં જ આવે.બીજો એક વિચાર એ કે  'नजरिया बदलो,नजारे बदल जाएंगे' આ માટે આપણે જાત સાથે સંવાદ કરવો જરૂરી થઈ પડે છે.ક્યારેક કોઈ કહે એ ન સમજાય પણ, જાત સાથે સંવાદ થાય ત્યારે જે નિર્ણય આવે એ ચોક્કસ શાંતિ આપે.

@#@
પોતાનો વિચાર અને તેનો અમલ.આ બન્નેમાં બદલાવ થાય જ.વિચારેલું અમલી કરવા ફેરફાર કરવો પડે તો તે જરૂરી છે.

Saturday, April 28, 2018

अगला कदम...


में एक एक करके कदम बढ़ा रहा हूँ।मुजे मेरी जिंदगी को खुशनुमा करना हैं।मेने ऐसे कई सारे कदम बढ़ाए हैं।जैसे एक व्यापारी को अपने बिजनेस में हर बार सोच सम्भल के काम लेना होता हैं।उसकी एक गलती उसे बर्बाद कर सकती हैं।कुछ बोली हुई बाते हमे हमारा भविष्य दिखाती हैं।हमारा भविष्य संवारती हैं।

ज्यादातर लोग 3 जगह अपनी बात रखते हैं।

1.भगवान के सामने...
2. साथी या मित्र के सामने...
3.अपने आप के ओर अपनो के सामने...

कोई जुठ बोले या सच।भगवान को ओर उस व्यक्तिको ही मालूम होता हैं कि वो क्या बोल रहे हैं।वो  क्या कहते हैं।

कृष्ण भगवान ने गीता में कहा हैं कि अगर अच्छा करने के लिए कुछ गलत करना हैं तो वो गलत भी अच्छा हैं।अगर कुछ अच्छा करने के लिए दाग लगते हैं तो दाग अच्छे हैं।अगर इन दोनों बातो को देख ओर समजा जगये तो मालूम होगा कि अच्छा करने के लिए कुछ हुआ हैं तो वो अच्छा हैं।

आज मेरे साथ कुछ ऐसा ही हो रहा हैं।कुछ कदम मेने ऐसे उठाये हैं जो मुजे बहोत करीब से जानने वालोंको ही मालूम हैं।ये कदम ऐसे हैं जिससे में अपनी जिंदगी को बहेतरीन बनाना चाहूंगा।मेरा जीवन सुखमय होगा।मगर सवाल ये भी होगा कि वो बहेतरीन पल कब आएगा।

मेने कुछ समय पहले एक कदम बढ़ाया था।वो बहेतरीन था।मैंने महसूस किया हैं।मेरे कदम लड़खड़ाए होंगे ,मगर में कभी गिरा नहीं हूं।

जिंदगी से हमारी एक ही ख्वाहिश होनी चाहिए कि मेरा अगला कदम मेरे पिछले कदम से बहेतरीन हो।मेरे आसपास जुड़े ऐसे कुछ चंद लोग हैं जो मुजे एक ऐसा व्यक्ति मानते हैं की में जो चाहूंगा,में जो कहूंगा उसे करने के लिए महेनत करूँगा ओर से पूरा करूँगा।आज तक मे ऐसा कर पाया हूँ।अब आगे भी करने की चाह में में एक नया कदम लेने जा रहा हु।

मुजे यकीन हैं कि वो में कर पाऊंगा।में मेरे साथी, मातापिता ओर भगवान को कहना चाहूंगा कि आप मेरे इस कदम में मेरा साथ दे।जब तक मे इस व्यसन के चुंगल से सम्पूर्ण नहीं निकल पाऊंगा तब तक में चेन नहीं लूंगा।मेरा अगला कदम ये हैं कि तम्बाकू चबाने की आदत को छोड़ ने के बाद मुजे कोई तकलीफ न हुई।हो सकता हैं में तपकिर या तम्बाकू का पाउडर मंजन में इस्तमाल करता था।सो शायद मुजे इसकी आदत या तम्बाकू चबाने की आवश्यकता नहीं आती थी।

हुआ ये की 25 से 27 तारीख के बीच मुजे कहि पे रहना था।में तपकिर लेना भूल गया था।आज से 20 साल पहले जब मुजे दिमाग से जुड़ी समस्या का सामना करना पड़ता था,तब से में तम्बाकू चबाना या तपकिर का मंजन दांतो पे करता था।हुआ ये की मेरी बीमारी के कारण में घर से निकल नहीं पाता था।मेरे परिवार के सदस्य और साथी जब मुजे मिलने आते तब मेरे लिए वो पान,मसाला या गुटखा लेकर आते थे।
घर बैठे कभी स्टॉक खत्म नहीं हुआ।उस वख्त से मैने गुटखा खाना शुरू किया।20 साल तक खाने के बाद मेने तम्बाकू चबाना छोड़ दिया।

अब फिर से...
25 से 27 के बीच तपकिर न होने के कारण में बेचैन था।मेरा पूरा शरीर जैसे टूट रहा था।में जिस काम में जुड़ा था वहाँ परेश दलसनिया भी थे।उन्हों ने मुजे बाहर बुलाया और कहा 'तुम आज अच्छा नहीं कर पा रहे हो।कोई समस्या हैं।हमारी बाते सुनकर मेरे एक दोस्त राकेश पटेल भी बाहर आये।उन्होंने भी मुजे ऐसी बात कहीं।मेने कहा यार  तपकिर नहीं होने की बजह से में अच्छा महसूस नहीं कर सकता हूँ।राकेश ने मुजे धीरेसे चैनी दी साथ में कहा 'आज जो काम हम कर रहे हैं,उसमें तुम्हारा जुड़ना आवश्यक हैं...।'
बस...
मेंने चैनी अपने मुहमें रखी और काम खत्म करने में जुड़ गया।काम भी हुआ मगर मुजे मेरी गलती का अहसास हूआ।मेने तपकिर न होने की बजह से ये किया वो गलत था।मेरी गलती के बातें में मुजे दुख हुआ।

काम खत्म करते हुए में घर की ओर जा रहा था।मुजे दुख था कि में कुछ गलत किया हैं।मुजे आज तक ये था कि अब में तम्बाकू नहीं चबाता हुन,मुजे उसकी आवश्यकता नहीं हैं।मगर आज भी मुजे निकोटिन चाहिए वो आज के दिन से तय हो गया था।में ग़ुस्सेमें था।मुजे इस चुंगल से निकलना हैं,में निकलना चाहता हूं।मुजे जिस काम के लिए आगे बढ़ना हैं,उसमें मुजे ये बाते परेशान कर रही हैं।

मेने रास्ते में से डॉ की एपोइंटमेन्ट ली।साथियो में मेरे जीवन में अगला कदम तय कर चुका हूं।मुजे आशा हैं कि मुजे आप सहयोग करेंगे। आज में तम्बाकू से हारा हूं।मुजे हारना पसंद नहीं हैं।अब में उसे जितने के लिए आगे बढ़ चुका हूं।और में प्रार्थना करता हूँ कि ....बस,मेरा अगला कदम पिछले से बहेतरीन हो।

@#@
आज तक में हारा नहीं।
आज तक में रुका नहीं।
आज तक में कहीं ठहरा नहीं।
क्यो की मेरे कदम चलते हैं,चलते रहेंगे।मुजे यकीन हैं मेरे अगला कदम बहेतरीन होगा।

Saturday, February 17, 2018

पाप नहीं पूण्य...

पाप और पुण्य।
दोनों एक दूसरे के विरोधमें हैं।जब जब पाप की बात आती है,साथ में पूण्य की बात भी होती ही हैं।किसी ने लिखा हैं कि पाप करना नहीं पड़ता हो जाता हैं,मगर तो पूण्य करना पड़ता हैं।
पाप यानी किसीको दुख पहुंचाना, अधिकार से या किसी का हैं उससे कहींभी लेना।मन,कर्म और वचन से जुड़ने के बाद अगर कुछ गलती होती हैं तो उसे पाप मानना नहीं चाहिए।मगर सीधे अगर कोई हमे धोका दे रहा हैं,या हमारा गलत यूज़ होता हैं तो उनके लिए पाप हैं,तो जानबूजकर उसका विरोध न करना भी पाप से कुछ कम नहीं हैं।तो चलो पूण्य करने के मौके तलाश ते हुए हम गमारी जिंदगी को सवार ते हैं।न कभी पाप करूँगा,न पाप के क्रम में हिसा लूंगा।यही जीवन मंत्र हैं,ओर से देखते ही आगे बढ़ना हैं।

# गणेश जी 
# सरकार से एकरार

We can मुमकिन हैं...!

Tuesday, October 10, 2017

बच्चो का काम...बच्चे भगवान हैं।
बच्चे भगवान का स्वरूप हैं।
बच्चे मनके सच्चे होते हैं।ये ओर ऐसे कई सारे विधान हैं,जो हम सुनते ओर सुनाते हैं।ऐसे ही बच्चे कभी नकारात्मक सोच नहीं दिखाते।कई बार हमने देखा हैं।छोटे बच्चे हमसे अधिक काम कर सकते हैं।मोबाइल को ही देखलो।हमारे बच्चे हमसे अच्छी तरह से मोबाइल की भिन्नभिन्न एप्लिकेशन का यूज करते हैं।कहते हैं कि बच्चो को गलती करने से डर नहीं लगता।ओर जो गलती करता हैं वोही नया शिखता हैं।
जो ज्यादा गलती करता हैं,वो ही ज्यादा शिखता हैं।किसी बच्चे ने चश्मा बनाया हैं।आप देख सकते हैं।अगर किसी ज्ञानी को बताएंगे तो वो कहेगा कि चश्मा ऐसा नहीं होता हैं।मगर ये तो क्रिएटिविटी हैं।ऐसे ही बच्चे बड़े होके कुछ नया करते हैं।

Monday, August 28, 2017

Try & pass...

प्रयत्न करना हमारा कर्तव्य हैं।सफलता और असफलता।ये दोनों हमारे साथ जुड़े हैं।कोई व्यक्ति ऐसी नहीं होगी जो सदैव सफल हीं रही हो ।
विश्वके इतिहास को देखेंगे तो मालूम होगा कि,प्रत्येक व्यक्तिने असफलता के माध्यमसे ही सफ़लताको प्राप्त किया हैं।सफल होने के लिए अगर देखा जाए तो असफल होने वाले व्यक्ति की जानकारी और गलतिया हीं हमे सफलता की ओर ले जाती हैं।
हमे सफलता नहीं मिलेगी इस डर से अगर हम कुछ नया करेंगे हैं नही तो!?प्रयत्न करके फेल होना अच्छा हैं।मगर फेल होने से पहले प्रयत्न न करना गलत हैं।कुछ लोग नया करते समय पुरानी बातें याद करके डरते हैं।जो हैं सो हैं।जो तय किया हैं उसे पाना हैं।
#सरकार...

Friday, August 18, 2017

यह वख्त भी गुजर जाएगा...

जब हम परेशान होते हैं।तब हमारे पास उस परेशानी से लड़ने के अलावा कोई विकल्प नहीं होता हैं।कोई व्यक्ति ऐसी नहीं हैं जो सदैव खुश हो।ऐसी ही दूसरी बात भी ये हैं कि ऐसी कोई व्यक्ति नहीं जो सदैव दुखी हो।आप ओर हम,सदैव ख़ुशी ओर दुख की अवस्थामें जीते है।हमे हमारे जीवन में एक बात याद रखनी हैं।जीवन में कोई स्थिति कायम नहीं हैं।
एक कहानी हैं।
एक बार अकबर ने बीरबल से कहा 'कुछ ऐसा लिखो की जिसे पढ़कर जो खुश हैं वो दुखी हो जाय।जो दुखी हैं वो उसे पढ़कर खुश हो जाय।थोड़ी देर सोचने के बाद बीरबल ने लिखा कि 'यह वख्त भी  गुजर जाएगा।'आज जो हालात हैं, उसे सुधरना हीं होगा।हर किसी प्रकारका सुधार समय मांगता हैं।हम जब हमारी समस्या के प्रति जागृत होते हैं,हम संभावना की ओर नजदीक पहूंचते हैं।

Saturday, July 15, 2017

સંગીતકાર લાબું જીવે...

આધુનિક સમય.આજે વિશ્વમાં સંગીત અને કલાનો આજે સુવર્ણ કાળ હોય તેવું લાગે છે.આજકાલ સંગીત કે વાદ્યકલા કોમ્યુટર આધારીત થઈ ગયું છે.કોમ્પ્યુટર ને આધારે સંગીતની તર્જ બની જાય છે ત્યારે રિયાજ અને તેની ઉપાસનાનું મહત્વ ઓછું થયું છે.

એક સમયમાં સંગીતકાર,કલાકાર  અથવા ગાયક એમના કૌશલ્યને આધારે જ જીવન જીવતા હતા.આપણી આસપાસ સંગીતના ઉપાસકો કે નૃત્યકારોને 
હંમેશા લાંબુ આયુષ્ય ભોગવતા આપણે જોયા છે.આવું કેમ થાય છે તે અંગે અનેક મુદ્દાઓ છે જે અંગે આપણે ચર્ચા કરીશું.
સંગીતમાં વાદન દ્વારા શ્રેષ્ઠ એક્યુપ્રેશર થાય છે.
સંગીતમાં જ વ્યસ્ત અને મસ્ત રહેવાથી પોતાના કે આસપાસના તણાવથી સો ટકા છુટકારો મળેછે.

કલાકાર જ્યારે સંગીતમય હોય છે ત્યારે સંપૂર્ણ ધ્યાનસ્થ હોય છે.ગાયન દ્વારા શ્રેષ્ઠ પ્રાણાયામ સહજ રીતે થાય છે.
સારા તેમજ સુંદર ધ્વની થી આત્માને ઊર્જા મળે છે.કારણ કે સંગીત આત્મા નો ખોરાક છે.

સંગીત ના નાદથી આધિ,વ્યાધિ અને ઉપાધિ મટે છે. આખા વિશ્વમાં રહેલી બધા જ પ્રકારની એનર્જી, સંગીતના ધ્વની થી મળી રહે છે.અને એજ કારણે સંગીત જે નૃત્યની આરાધના કરનાર લાંબુ જીવન જીવેછે.

Sunday, July 2, 2017

શું વિચારશે?

એકવખત સંત.
એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. 

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી માં મને લેવા માટે સામે આવી હતી અને સાથે (ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી) આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી 'તી.ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી માં ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

(એક વોટ્સ એપ મેસેજ ને આધારે)

હવે સંત શું વિચારશે?

શું વિચારશે?

એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા.એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.

સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા.
સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી માં મને લેવા માટે સામે આવી હતી અને સાથે (ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી) આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી 'તી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી માં ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

હવે સંત શું વિચારશે?

Saturday, July 1, 2017

Earlier Career of Charlie Chaplin

In 1897 Armed with his mother's love of the stage, Chaplin was determined to make it in show business himself, using his mother's contacts, landed with a clog-dancing troupe named “The Eight Lancashire Lads”. It was a short stint, and not a terribly profitable one, forcing the go-getter Chaplin to make ends meet any way he could.

"I (was) newsvendor, printer, toymaker, doctor's boy, etc. But during these occupational digressions, I never lost sight of my ultimate aim to become an actor," Chaplin later recounted. "So, between jobs I would polish my shoes, brush my clothes, put on a clean collar and make periodic calls at a theatrical agency."

Eventually other stage work did come his way. Chaplin made his acting debut as a pageboy in a production of Sherlock Holmes. From there he toured with a vaudeville outfit named Casey's Court Circus and in 1908 teamed up with the Fred Karno pantomime troupe, where Chaplin became one of its stars as the Drunk in the comedic sketch A Night in an English Music Hall.

With the Karno troupe, Chaplin got his first taste of the United States, where he caught the eye of film producer Mack Sennett, who signed Chaplin to a contract for a $150 a week.

#Thanks @nishu...

Thursday, March 23, 2017

हम और हमारे बच्चे...

हम ये जानते हैं!
हम वो भी जानते हैं!
क्या हम ये जानते हैं की अच्छे ,अत पिता केसे होने चाहिए?इस के लिए एक नया विचार किसी ने अमली किया हैं! दादा जी के नाम से वो सवाल के जवाब देते हैं!बहोत अच्छी लिंक मुझे मेरे साथी ने भेजी!मेने उसको देखा!मुझे लगा उसे और भी फेलाना चाहिए!आज में आप को शेर कर रहा हौं!आप भी यहाँ क्लिक करके देख सकते हैं!आप कोई भी सवाल करो!दादा जी आपको जवाब देंगे!यहाँ आप को एक सेम्पल भी देखने के लिए भेज रहा हूँ!

आप भी पढ़े...
प्रश्नकर्ता: यहाँ अमरीका में पैसा है, लेकिन संस्कार नहीं हैं और यहाँ आसपास का वातावरण ही ऐसा है, तो इसके लिए क्या करें?
दादाश्रीपहले तो माता-पिता को संस्कारी बनना चाहिए। फिर बच्चे बाहर जाएँगे ही नहीं। माता-पिता ऐसे हों कि उनका प्रेम देखकर बच्चे वहाँ से दूर जाएँ ही नहीं। माता-पिता को ऐसा प्रेममय बनना चाहिए। बच्चों को अगर सुधारना हो तो आप ज़िम्मेदार हो। बच्चों के साथ आप फज़र् से बँधे हुए हो। आपको समझ में नहीं आया?
अपने लोगों के बच्चों को बहुत उच्च स्तर के संस्कार देने चाहिए। अमरीका में कईं लोग कहते हैं कि ‘हमारे बच्चे मांसाहार करते हैं और ऐसा बहुत कुछ करते हैं।’ तब मैंने उनसे पूछा, ‘आप मांसाहार करते हो?’ तो बोले, ‘हाँ, हम करते हैं।’ तब मैंने कहा, ‘फिर तो बच्चे भी करेंगे ही।’ आपके ही संस्कार! और अगर आप नहीं करते तो भी वे कर सकते हैं, लेकिन दूसरी जगह। लेकिन आपका फज़र् इतना है कि अगर आपको उन्हें संस्कारी बनाना हो तो आपको अपना फज़र् नहीं चूकना चाहिए।
अब बच्चों का आपको ध्यान रखना चाहिए कि ऐसा-वैसा, यहाँ का खाना न खाएँ। और यदि आप खाते हों तो अब यह ज्ञान प्राप्त होने के बाद आपको सब बंद कर देना चाहिए। अत: जैसे वे आपके संस्कार देखेंगे वैसा ही करेंगे। पहले हमारे माता-पिता संस्कारी क्यों कहलाते थे? वे बहुत नियमवाले थे और तब उनमें संयम था। और ये तो संयमरहित हैं।
प्रश्नकर्ता: जब बच्चे बड़े हो जाएँ, तब हमें उन्हें धर्म का ज्ञान किस तरह देना चाहिए?
दादाश्री: आप धर्म स्वरूप हो जाओ, तो वे भी हो जाएँगे। जैसे आपके गुण होंगे, बच्चे वैसा ही सीखेंगे। इसलिए आप ही धर्मिष्ठ हो जाना। आपको देख-देखकर सीखेंगे। यदि आप सिगारेट पीते होंगे, तो वे भी सिगारेट पीना सीखेंगे। आप शराब पीते होंगे तो वे भी शराब पीना सीखेंगे। माँस खाते होंगे तो माँस खाना सीखेंगे। जो आप करते होंगे वैसा ही वे सीखेंगे। वे सोचेंगे कि हम इनसे भी बढ़कर करें।
प्रश्नकर्ता: अच्छे स्कूल में पढ़ाने से अच्छे संस्कार नहीं आते?
दादाश्री: लेकिन, वे सब संस्कार नहीं हैं। माता-पिता के सिवा बच्चे अन्य किसी से संस्कार प्राप्त नहीं करते। संस्कार माता-पिता और गुरु के, और थोड़ा-बहुत उसका जो सर्कल होता है, फ्रेन्ड सर्कल उसके, उसके संयोग। संस्कार मित्रों तथा आसपास के लोगों से मिलते हैं। सबसे अधिक संस्कार माता-पिता से मिलते हैं। माता-पिता संस्कारी हों, तो बच्चे भी संस्कारी बनते हैं वर्ना संस्कारी होंगे ही नहीं।

Monday, December 19, 2016

मेढक और फेलियर...

एक कहानी हैं! इसमें एक कई सरे मेढक पहाड़ के ऊपर चदते हैं! एक साथ कई सरे मेढक आगे बढ़ते हैं! शुरू शुरूमें तो कई बहोत आगे निकल लेते हैं! जेसे जेसे कठिनाई आती हैं!सरे पिछड़ने और बिछड़ने लगते हैं!
एक युवान दिखने वाला मेढक अभी तक चल रहा हैं! धीरे धीरे वो सबसे आगे निकल जता हैं! उस वख्त ऐसा होता हैं की कई साथी मेढक उसे कुछ्ना कुछ कहते हैं!
जब मेढक सबसे ऊपर जाता हैं! वहाँ पत्रकार उसका इन्तजार करके खड़े होते हैं! एक पत्रकार सबसे आगे आके उसे पूछता हैं की ऐ तुमने केसे कर दिखाया?तब जाके वो मेढक अपने कान के ऊपर हाथ रखके कहता हैं 'आप क्या बोल रहे हो...में सुन नहीं पाता!'
पत्रकार एक दुसरे पत्रकारसे पूछते हैं! ऐ सुन नहीं पता हैं तो ऐसा कर केसे पाया?ऐ बात सुनके एक वरिस्थ पत्रकार ने बताया की आगे पीछे बहोत बोलने वाले थे की आप नहीं कर पाओगे...!ऐ सुन नहीं पाता था इसी लिए ऐ ऐसा कर पाया!वरना ऐ भी कबका पहाड़ को जित्नेकी बात पूर्ण नहीं कर पाता!
बच्चो का कुछ ऐसाही हैं!वो किसीकी सुनते नहीं हैं! नहीं सुनने चाहिएभी!और इसी लिए वो आज अपने मम्मी पापा से ज्यादा अच्छे तरीकेसे लेपटोप या मोबाइल चला लेते हैं! क्योकि बच्चो को फेल होने की चिंता नहीं होती!और इसी लिए हम राईट टू एज्युकेशनमें बच्चो को फेल न करनेकी बातको समर्थन देते हैं!

शुभमस्तु... 

Sunday, June 5, 2016

વિશ્વ પર્યાવરણ દિવસ :૨૦૧૬

આજે વિશ્વ પર્યાવરણ દિવસ.આ દિવસને આખા વિશ્વમાં ઉજવવામાં આવ્યો હશે.આજે જ નહિ કાયમ માટે આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે.સૌએ આજે ઉજવણી કરી જ હશે.આવી ઉજવણીમાં ફોટોગ્રાફ અને પ્રેસનોટ ને વધારે મહત્વ આપવામાં આવે છે.મારા એક મિત્ર છે.ગુજરાતમાં ધારાસભ્ય છે.નામ નહિ આપું.આજે તેમની સાથે ફોન ઉપર વાત થઇ.
વાત કરતાં કરતાં તે મને કહે: 'કોઈ પણ નેતા કે અધિકારી ધ્વારા રોપવામાં આવેલ છોડ મોટેભાગે ઉગતો નથી.'તેમની વાત પૂરી કરી તે કહે: 'મોટેભાગે એટલે અરે!!નથી જ ઉગતો.'મેં કહ્યું:'આજે તમે પણ વૃક્ષા રોપણ કર્યું હશે ને?'મારી વાત સાંભળી મને કહે: 'કર્યું તો ખરું,પણ...'

હવે બીજી વાત...
બનાસકાંઠા જીલ્લામાં થોડા વર્ષો પહેલાં 'અગિયાર લાખ,અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો'એક સાથે રોપવામાં આવ્યા હતા.ડીસામાં તે વખતે એક જ સ્થળે અગિયાર હજાર વૃક્ષો રોપવા માટે દબાણ થયેલી જમીન ખાલી કરાવવામાં આવી  હતી.આજે તે જમીન ઉપર દબાણ નથી પણ વૃક્ષ પણ નથી.
આમતો આપણે આજના દિવસની શુભેચ્છા.પણ માત્ર વાતો કર્યા કરવાને બદલે એકાદ વૃક્ષ ઉછેરવા પ્રયત્ન કરશો.આજે ચુકી ગયું હોય તો આવતી કાલે પણ કરી શકાય.

Friday, April 1, 2016

Yes I am Teacher


I'm a teacher.
Behind that doctor, It's me, a teacher.
Above those astronomers,It's me, a teacher.
I carry the light even though they mostly make jokes of me.But i am a teacher.I don't qualify for a bungalow or a villa nor earn enough to buy an expensive House.Car like Corrupt Officers n Corrupt Politician.But yes, i am a teacher.Some think or even say that i have too many holidays, never knowing that i spend those holidays either correcting papers or planning what and how I'm going to teach when i go back to school,College,Institution.
Because i am a teacher.Sometimes i get confused and even get stressed by the ever changing policies over what and how i have to teach.
Despite all that i am a teacher and i love to teach and i'm teaching.

On pay days i don't laugh as Corrupt Officers n others do, but by the next day i love to come with a smile to those that i teach.Because i'm a teacher.The main source of my satisfaction is when i see THEM growing, succeeding, having all those assets, bravely facing the world and its challenges, and i say yes i've taught in spite of living in a world opened by Google. Because i am a teacher.Yes i am a teacher.
It doesn't matter how they look at me, 
It doesn't matter how much more they earn than I DO, 
It doesn't matter that they drive while I walk because all what they have is through me,A teacher.Whether they acknowledge me or not.I am a teacher.Sunday, November 29, 2015

गुजरातमे महामहिम!

 
एक तरफ गुजरातमे चुनाव हैं! स्थानिक स्वराज्य एवं नगर पालिका का चुनाव हैं!गुजरातमें  यह चुनाव कुछ विशेष हैं! गुजरात्की राजनीतिमें आजका दिन महत्वपूर्ण हैं!आज गुजरातके चुनाव हैं!कल गुजरातके अमदावादमें महामहिम राष्ट्रपति प्रणव मुखर्जी आ रहे हैं!
ऐ  जानकारी इस लिएभी महत्वपूर्ण हैं की राष्ट्रपति महोदय गूजरात विध्यापीठमें आ रहे हैं!गूजरात विध्यापीठ के ६२ वे पदवीदान समारोहमें राष्ट्रपति पहोंचेंगे!डॉ.प्रणव मुखर्जी १०:३० बजे समारोहमे उपस्थित होंगे!वो यहाँ विध्यार्थीओको संबोधन करेंगे!गूजरात विध्यापीठमे राष्ट्रपति एक घंटे तक रुकने वाले हैं!यहांसे डॉ.प्रणव मुखर्जी से पहेले डॉ.शंकर दयाल शर्माने राष्ट्रपति होते हुए पदवीदानमें उपस्थित हुए थे!गूजरात विध्यापीठके कूल नायक अनामिक शाहसे जानकारी प्राप्त हुई हैं!उन्होंने इस पदवीदान के बारेमे बताया की इस बार ९०५ स्नातक को पदवी डी जायेगी!४३ विध्यार्थी ५७ चंद्रक प्राप्त करेंगे!
बड़ी  उम्रके बच्चोको पदवीदान के बाद महामहिम डॉ.मुखर्जी आई.आई.एम. अमदावाद जायेंगे!यहाँ भारतके ४० बच्चे होंगे!ये बच्चे राष्ट्र्पतिसे मिलेंगे!हमारे लिए ऐ सौभाग्य हैं!नॅशनल इंस्टिट्यूट ऑफ डिज़ाइन एवं आई.आई.एम के द्वारा पसंद हुए इन बच्चोको नई तकनीक,नई सोच,नई सुविधाए एवं नवचार्के बारेमे जानकारी मिलेगी!
डॉ.अनिल गुप्ता इस आई.आई.एम वाले इस कार्यक्रमको तरश्नेके लिए अपनी टीम के साथ कम कर रहे हैं!इस कार्यक्रमकी जानकारी देते हुए सृष्टि के चेतन पटेल ने बतायाकी गुजरात से चार शिक्षक एवं आठ विद्यार्थिओको इस कार्य शालामे बुलाया गया हैं!यहाँ ये जनाकरिभी शेर करना जरूरी हैं की 'ये सभी गुजरातके बच्चे ऐसे हैं जिनकी पाठशालाको या शिक्षकोको आई.आई.एम  पसंद किया गया हैं!  
गुजरात  एवं भारतमें शिक्षामें नवाचार करनेवाले कुछ हटके कर रहें हैं!ऐसे शिक्षको एवं विध्यार्थीओको महामहिम राष्ट्रपति के साथ मिलनेके इस अवसर पे शुभ कामना दे रहा हूँ!ऐसे बच्चोको ऐसी तक देने वाली संस्था एवं संस्था के सभी सदस्योंका आभार व्यक्त करता हूँ!

Sunday, February 23, 2014

भगवान


एक अमीर आदमी था। उसने समुद्र मेँ अकेले घूमने के लिए एक नाव बनवाई।
छुट्टी के दिन वह नाव लेकर समुद्र की सेर करने निकला। आधे समुद्र तक पहुंचा ही था कि अचानक एक जोरदार तुफान आया।
उसकी नाव पुरी तरह से तहस-नहस हो गई लेकिन वह लाईफ जैकेट की मदद से समुद्र मेँ कूद
गया। जब तूफान शांत हुआ तब वह तैरता तैरता एक टापू पर पहुंचा लेकिन वहाँ भी कोई नही था। टापू के चारो और समुद्र के अलावा कुछ भी नजर नही आ रहा था। उस आदमी ने सोचा कि जब मैंने पूरी जिदंगी मेँ किसी का कभी भी बुरा नही किया तो मे साथ ऐसा क्यूँ हुआ..?
उस आदमी को लगा कि भगवान ने मौत से बचाया तो आगे का रास्ता भी भगवान ही बताएगा।
धीरे धीरे वह वहाँ पर उगे झाड-पत्ते खाकर दिन बिताने लगा।
अब धीरे-धीरे उसकी श्रध्दा टूटने लगी, भगवान पर से उसका विश्वास उठ गया। उसको लगा कि इस दुनिया मेँ भगवान है ही नही। फिर उसने सोचा कि अब पूरी जिंदगी यही इस टापू पर ही बितानी है तो क्यूँ ना एक झोपडी बना लूँ ......?
फिर उसने झाड की डालियो और पत्तो से एक छोटी सी झोपडी बनाई। उसने मन ही मन कहा कि आज से झोपडी मेँ सोने को मिलेगा आज से बाहर नही सोना पडेगा। रात हुई ही थी कि अचानक मौसम बदला बिजलियाँ जोर जोर से कड़कने लगी.! तभी अचानक एक बिजली उस झोपडी पर
आ गिरी और झोपडी धधकते हुए जलने लगी। यह देखकर वह आदमी टूट गया आसमान की तरफ देखकर बोला तू भगवान नही, राक्षस है।

तुझमे दया जैसा कुछ है ही नही तू बहुत क्रूर है। वह व्यक्ति हताश होकर सर पर हाथ रखकर रो रहा था। कि अचानक एक नाव टापू के पास आई। नाव से उतरकर दो आदमी बाहर आये और बोले कि हम तुमे बचाने आये हैं। दूर से इस वीरान टापू मे जलता हुआ झोपडा देखा तो लगा कि कोई उस टापू पर मुसीबत मेँ है। अगर तुम अपनी झोपडी नही जलाते तो हमे पता नही चलता कि टापू पर कोई है। उस आदमी की आँखो से आँसू गिरने लगे। उसने ईश्वर से माफी माँगी और
बोला कि मुझे क्या पता कि आपने मुझे बचाने के लिए मेरी झोपडी जलाई थी।

Thursday, October 31, 2013

અને બન્યા સરદાર ...કરમસદના એક ખેડૂત.ઝવેરભાઈ પટેલ તેમનું નામ. લાડબાઈ અને ઝવેરભાઈનો ચોથો પુત્ર વલ્લભ. વલ્લભનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો. ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫.આ દિવસે આ ચોથા દીકરાનો જન્મ થયો.ભારતના ઇતિહાસમાં આ તારીખને વલ્લભભાઈ  પટેલની જન્મ તારીખ તરીકે ઉજવવામાં આવે છે. આ વલ્લભ ઝવેરભાઈ પટેલ.અખંડ ભારતના સર્જક.ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન.આપણા સૌના સરદાર. ભાગ્યે જ કોઇને ખબર હશે કે સરદારનો આ ખોટો જન્મદિવસ છે!! 
સરદારના મોટાભાઇ એટલે કે વિઠ્ઠલભાઇ પટેલ સાત વર્ષના હતા અને શાળામા દાખલ થઇ ગયેલા. સરદારને નવ વરસ સુધી શાળા નસીબ નહોતી થઇ!! શાળામા જ્યારે પહેલવહેલી જન્મદિવસની જરૂર ઉભી થઇ ત્યાં સુધી સરદારને પણ ખબર ન હતી કે મારો જન્મદિવસ કયો છે! જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યુ ત્યારે  ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ તારીખ મનમાં આવી.આજ વલ્લભ ઝવેરભાઈ  પટેલે લખાવી દીધી...!આવું  હાજર જવાબી પણું સરદારને જ સૂઝે.આવું હાજરજવાબી પણું તેમના જીવનમાં આજીવન ચાલ્યુ. આજે પણ આપણે એ જ તારીખ ઉજવીએ છીએ! સત્ય હમેશા આંચકો આપે છે.સત્ય એ છે કે વલ્લભભાઈ પટેલના  જન્મ અંગે કોઇ જ નોંધ નથી. એમના પરિવારે પણ બાકીના ભાઇબહેનોની વિગત રાખી છે, વલ્લભભાઈની નહી.!! એમની સાથે અન્યાય જાણે કે જન્મથી જ શરુ થઇ ગયેલો. જે જાહેર જીવનમાં અને અનેક જગ્યાએ જોવા મળ્યો  છે.

વલ્લભભાઈ પટેલનો સમાજ છ ગામનો ગોળ.આ ગોળ વિસ્તારમાં  સૌથી વધુ મોભાદાર ગણાતો.. કરમસદ, સોજિત્રા, નડિયાદ, ધર્મજ, વસો, અને ભાદરણ.આ છ ગામમાં જ લગ્ન થઇ જાય  એ પરિવાર પ્રતિષ્ઠિત ગણાય.પરંતુ સરદારના લગ્ન ગાના નામના ગામમા થયેલા! વાહ રે ઇતિહાસ વાહ...આખા જિલ્લાની આગેવાની કરવા માટે ગાંધીજી એ લાખો કાર્યકરોની ફોજમાંથી જે વલ્લભભાઈ પટેલ પસંદગી કરેલી.આ જ જીલ્લાના પાંચ ગામોએ એમને કન્યા ન આપી!?!
આવા અનેક પ્રસંગો એવા છે કે જે આપણને વલ્લભભાઈ પટેલની વાત કહી જાય.એક રાજનેતા અને લોક પુરુષ સાથે લોહ પુરૂષ એટલે સરદાર.સરદાર એટલે સાચા સરદાર.વલ્લભભાઈ પટેલને સરદારનું બિરૂદ મળ્યું તે લડતની અહીં વાત છે.
અસહકારના અંદોલન વખતે બારડોલી મુખ્ય કેન્દ્ર બન્યું હતું. બારડોલીના ખેડૂતોને ગોરી સરકાર આર્થિક રીતે તોડી નાખવા માગતી હતી.આ કારણે આ વિસ્તારના ખેડૂતોનું વીસ ટકા મહેસૂલ વધારી દીધું.લોકોમાં વિરોધ જાગ્યો.સરદારે આખા કેસની તપાસ કરી.ગાંધીજીને વાત કરી.બાપુએ સહમતી આપી.આખી લડત માટે અન્ય સાથીદારોની  પણ તેમણે પસંદગી  કરી.આ સાથીઓ સાથે વાત કરતાં સરદારે તેમણે ચેતવણી આપી ‘જોખમ છે,જે જોખમ ઉપાડી શકે તે જ મારી સાથે આવે.આ લડત હારવાથી સહુનું ભવિષ્ય બગડશે.’
સહુ સાથે તૈયાર થયા.પ્રતિજ્ઞા લેવાઈ.સરકાર સાથે ચર્ચા કરી.છેવટે ૧૨ મી ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે એક અનોખું અંદોલન શરું થયું.એક ખેડૂત સેના તૈયાર થઇ.એક પણ પાઈ મહેસૂલ ને નામે ન આપવાનો ઠરાવ થયો.એક બાજુ પજવણી  કરતી સરકાર અને એક તરફ ખેડૂતસેના. શિસ્ત,દ્રઢતા,નમ્રતા અને વલ્લભભાઈ પટેલમાં શ્રધા.ખરાખારીનો જંગ જામ્યો.
સરકારી દમન ચાલ્યું.સરકારે કોરડો ઉગામ્યો.સરકાર લૂંટફાટ કરતી હતી.સરકારે ખેડૂતોના ઘરને આગ લગાડી.મિલકતોની  હરાજી કરાવી.સરકારની  કનડગત સામે પ્રજા વલ્લભભાઈ પટેલમાં વિશ્વાસ રાખી અડગ રહી.સરકારે માણસોની સાથે ભેંસોને પણ જેલમાં પૂરી.સરકાર અરે! આખી ગોરી સલ્તનત હવે બેબાકળી બની  હતી.

લડત ચાલતી...
સભાઓ યોજાતી...
વલ્લભભાઈની  વાત જીલાતી...

આ આંદોલન સરદારની આગેવાનીમાં હતું.તે સભાઓ ભરતા અને લોકોને સાથે જોડતા.લોકોને મજબૂત કરતા.એક વખત વાલોડ ખાતે સભા ભરાઈ હતી. વલ્લભભાઈ પટેલ સભામાં ભાષાણ કરતાં હતા.પોલીસ થાણાની સામે જ સભાનું આયોજન હતું.વલ્લભભાઈનું ભાષાણ પૂરું થયું. સરદાર બેસવા જતા હતા.જેલમાં પૂરેલી ભેસો ભાંભરી. સરદાર કહે : ‘સાંભળો આ ભેંસોની રાડો.પત્રકારો લખજો કે હવે તો ભેંસો પણ રડો પડી ને સરકારની સામે બોલે છે.’

આવી હળવાશની સાથે ....લોકોની  વાતે લડત ચાલી.લોકોનો જુસ્સો વધતો હતો.સરકાર નરમ પડતી હતી.આવી અદભૂત લડત જોવા કનૈયાલાલ મુનશી બારડોલી આવ્યા.તેમણે બધું જોયું.મુંબઈ સરકારને લેખિત બયાન મોકલ્યું.તેમાં લખ્યું હતું; ‘એસી હાજરના કુલ જથ્થામાં બાળકો,મહિલાઓ અને પુરૂષો અડગ છે. અરે ! એવો વિરોધ કે જપ્તી અમલદારો ને હજામત કરાવવા માટે પણ માઈલો સુધી જવું પડે છે.’ કનૈયાલાલ મુનશી એ નોધ્યું હતું કે રેલવે સ્ટેશને સાધન નથી.કોઈ દુકાન ખુલ્લી નથી.આવું અનેક દિવસોથી ચાલે છે. પોતાની આ લડતમાં કોઈ દિલગીર નથી.વલ્લભભાઈ જ્યાં જતા ત્યાં સૌ નાનાં મોટા તેમનું સ્વાગત કરતાં.પોતાની પાસે હોય તે બધું જ આપવા માટે તૈયાર સૌ વલ્લભભાઈની જોળીમાં કશુક ને કશુંક આપતા.’

આવું સચોટ અને સ્પષ્ટ બયાન સરકારને લખી કનૈયાલાલ મુનશીએ મોકલાવ્યું. કનૈયાલાલ મુનશીએ  સરકારને લખ્યું કે સરકારી અહેવાલ મુજબ આ ચળવળ થોપી દીધી છે પણ તે સરકારનું જુઠ્ઠાણું છે.
આ પત્રની અસર થઇ.સરકાર ઉપર આ પત્રનો પ્રભાવ પડ્યો.સરકારે વાટાઘાટો ની તૈયારી બતાવી.ગાંધીજી એ પણ બારડોલીની મુલાકાત લીધી.કેટલાંક ખેડૂતો બાપુને મળ્યા.સરકારની બંદુક સામે લડવા અને મારવા તૈયાર આ પ્રજા વલ્લભભાઈ ને છોડવા કે આ લડત છોડવા તૈયાર ન હતી.
વલ્લભભાઈના  આ અનોખા અંદોલન સામે સરકારે નમવું પડ્યું.મહેસુલના વીસ ટકા વધારાની ફેર વિચારણા માટે તપાસનો હુકમ થયો.જપ્ત કરેલી મિલકતો પરત કરવાનો હુકમ થયો.સરકારે છુટા કરેલા મુખી અને તલાટી ને નોકરીએ લેવાયા.એક અનોખી અને ગજબનાક સિધ્ધી વલ્લભભાઈને મળી.આ બારડોલી સત્યાગ્રહ સફળ થયો.એક જાહેર સમારંભમાં ગાંધીજીએ વલ્લભભાઈ ને પ્રજાના સાચા રાહબર અને ‘સરદાર’ કહ્યા.વલ્લભભાઈ ઝવેરભાઈ  પટેલને સરદારનું બિરુદ મળ્યું.ગુજરાતના વલ્લભભાઈ હવે આખા ભારતના ‘સરદાર’બન્યા. 

ડૉ.સંજય ત્રિવેદી

અમદાવાદ
(એક લેખમાંથી)

Monday, October 21, 2013

એક અનોખો માણસ...

યાહ્યા સપાટવાલા 

તું જીંદા હૈ તો જીન્દગી કી જીત પર યકીન કર,

અગર કહી હૈ સ્વર્ગ તો ઉતારલા જમીન પર.
ગુજરાતનું એક નાનું નગર કપડવંજ.અહીં હકીમુદ્દીન અને નફીસા સપાટવાલા રહે. હકીમુદ્દીન જન્મજાત અંધ.વ્યવસાયે તે નાનું મોટું છુટક કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે.આર્થિક રીતે ખૂબ જ તકલીફ ભોગવતો આ પરિવાર.જરૂર પડે ત્યારે હકીમુદ્દીનના ભાઈ તેમને આર્થિક મદદ કરે. હકીમુદ્દીન અને નફીસા સપાટવાલાના ઘરે એક પુત્રનો જન્મ થયો.ઘરમાં ખૂશી સાથે દુઃખનું વાતાવરણ બન્યું.આનંદ એ વાતનો કે હકીમુદ્દીનના ઘરે પુત્રનો જન્મ થયો.દુઃખ એ વાતનું કે આ પુત્ર જન્મજાત અંધ.
એક ઘરમાં ત્રણ વ્યક્તિ.તેમાંથી બે અંધ.વાચકોને પણ દુઃખ થાય તેવી  કુદરતની આ કરામત.અરે!કહો કે કુદરતની પરીક્ષા. દુઃખનું ઓસડ દાડા.જેમ તેમ સમય પસાર થતો  ગયો.પરિવારે કુદરતે આપેલી આ સમસ્યાને સ્વીકારી. તેની સામે જીવન જીવવાની જાણે ફરીથી  શરૂઆત કરી.આમ કરતાં કરતાં સમય પસાર થયો.
એક સમયની વાત છે.૬ ફેબ્રુઆરી ૧૯૭૦.હકીમુદ્દીન અને નાફીસબાનુના ઘરમાં બીજા પુત્રનો જન્મ થયો.આખા પરિવારમાં ફરીથી ખૂશી અને દુઃખનો માહોલ આવી  ગયો.આ બીજો પુત્ર પણ જન્મથી જ અંધ.કહેવાય છે કે કુદરત કઈ બધાને બધું જ આપે તેવું નથી.સાથે એ પણ ખરું કે કુદરત કશું લઇ લે તો બીજું આપે પણ છે.  
આ બીજો દીકરો તેનું નામ યાહ્યા રાખવામાં આવ્યું.નાનપણથી પોતાની ચપળતા અને ઝડપી સમજવાની શક્તિને લીધે યાહ્યા ને અમદાવાદ ભણવા માટે મોકલવામાં આવ્યાં.અહીંથી તેમણે શીખવાનું અને સમજવાનું શરું કર્યું. અહીં એ પણ વિચારવું રહ્યું કે એક જ ઘરમાં ત્રણ પુરૂષો અને ત્રણેય અંધ.વિચાર કરવામાં પણ આપણને કંપારી છૂટે.પણ કહેવાય છે કે જે અડગ મનથી આગળ ધપવાનું  વિચારે તેને કોઈ રોકી શકતું નથી.
અમદાવાદ ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો નોકરીની શોધ કરી.નોકરી મળી.કાયમી નોકરીતો કોણ આપે?અમદાવાદ ખાતે સેન્ટ જેવિયર્સ કોલેજમાં પાર્ટ ટાઈમ લેક્ચર તરીકે જોડાયા.એક તરફ અમદાવાદ જેવા શહેરમાં નોકરી. જીવનમાં સ્થિર થવા માટે જીવન સાથીની જરૂર પણ પડેજ.આ માટેની શોધ શરું કરી.ઘરમાં ત્રણ પુરૂષો અંધ હોય તે ઘરમાં કોણ દીકરી પરણાવે? નોકરી પણ પાર્ટ ટાઈમ હતી.પણ કુદરતના ઘરે દેર છે અંધેર નથી.આજથી લગભગ બાર વર્ષ પહેલાં યાહ્યાના લગ્ન થયા.તેમના ધર્મ પત્નીનું નામ અર્વા.અહીં અર્વાબેન ને પણ અભિનંદન આપવા જરૂરી છે.તેઓ દેખાવડા અને દેખતા હતાં.આવું જાણતા હોવા છતાં જીવન સાથીના ઘરમાં બધા જ પુરૂષઅંધ. ઘરમાં ત્રણ વ્યક્તિ અંધ છે.આજે  એક દીકરી અને દીકરો એમ બે બાળકો સાથે યહ્યાનો ચાર વ્યક્તિનો આ પરિવાર વડોદરામાં રહે છે.
ફરી ભૂતકાળ યાદ કરીએ જયારે એક ઘરમાં ચાર વ્યક્તિ પૈકી ત્રણ વ્યક્તિ અંધ હતી.જયારે આજે યાહ્યા પરિવારમાં ચાર પૈકી ત્રણ વ્યક્તિ દેખે છે. કહેવાય છે કે કુદરતને ત્યાં દેર છે અંધેર નથી.ચાલુ નોકરી દરમિયાન યાહ્યા એ એમએડ ની ઉચ્ચ લાયકાત પણ હમણાં પ્રાપ્ત કરી છે.આટલે સુધીનું લખાણ માત્ર તેમના પરિચય માટે છે. હવેની વાત સૌને એક પ્રેરણા આપી જાય તેવી છે.
કેટલાંક માણસો પોતાની મુશ્કેલી લઈને ફરતા હોય છે.કાયમ રડતા કે તકલીફનું વર્ણન કરતાં ફરે છે.પણ આતો યાહ્યા. જેનો અર્થ જ થાય છે અમર.એક ચિંતકે લખ્યું છે કે જો આપે અમર થવું હોય તો ત્રણ રીતે થઇ શકાય.વૃક્ષો ઉછેરો...સંતતિ પેદા કરો કે પુસ્તક લખો.
યાહ્યા એ આ ત્રણેય કામ કર્યા છે.અરે ખૂબ જ સફળતા પૂર્વક કર્યા છે.પર્યાવરણ પ્રેમ માટે તે અનેક કામ કરે છે. કાગળનો નાનો ટુકડો પણ તે બગડતા નથી.તે કહે છે કે વૃક્ષોને કાપી ને જ કાગળ તૈયાર થાય છે.આપણે વૃક્ષ ઉછેરી ન શકીએ તો કઈ નહિ પણ તેનું નિકંદન થતું બચાવવું જરૂરી છે.હા યાહ્યા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ સક્રિય છે.તેમણે એક દીકરો અને એક દીકરી છે.આ બીજો મુદ્દો પણ તેમને અમર કરવાની વાતમાં આવે છે.જયારે છેલ્લો મુદ્દો એટલે પુસ્તક લેખનનો. નાના ધોરણના બાળકો માટે લખવું કેટલું મહત્વનું છે.એ વાત પણ જાણી લઈએ કે બાળકો માટે અને તે પણ નાના ધોરણના બાળકો માટે લખવું ખૂબ કપરું છે.
જન્મથી જ આવા અનેક કામ કરનાર અને પોતાની કુદરતે આપેલી નબળાઇને હંફાવી જીવનાર યાહ્યા અનેક લેખો ધ્વારા પોતાના વિચારો રજુ કરી ચુક્યા છે.અરે!ગુજરાત રાજ્યમાં જે પુસ્તકો બાળકો ભણે છે તે પુસ્તકોમાં તે લેખક તરીકેની જવાબદારી નિભાવે છે.અરે !દેખતા લેખકો પાસે યાહ્યા ધોરણ એક અને બે ના પુસ્તાક લેખનમાં કન્વીનર તરીકેની જવાબદારી નિભાવે છે.જયારે ધોરણ ત્રણથી આઠના પુસ્તકમાં તે લેખક છે.તેમના માર્ગદર્શન નીચે ધોરણ એક અને બે ના પુસ્તકમાં લેખક તરીકે આ લેખ લખનારે કામ કર્યું છે.
 યાહ્યા જાતે કોમ્પ્યુટર ચલાવી શકે છે.આ કઈ એક જ વિશેષતા નથી.અનેક અભિનવ અને અનોખા કામ કરનાર યાહ્યા આજે ગુજરાત રાજ્ય અંધ શિક્ષક સંઘના વર્તમાન પ્રમુખ છે.લુઈ બ્રેઈલને પોતાનો આદર્શ માનનાર યાહ્યા એ એક નવો જ કીર્તિમાન ધરાવે છે.તે કહે છે કે કોઈ પણ વાતથી ગભરાયા વગર તેને  વળગી રહેવાથી સફળતા મળે જ છે.આ વાત સમજવા એક જ ઉદાહરણ પૂરતું થઇ પડશે.૪ જાન્યુઆરી એટલે લુઈ બ્રેઈલનો જન્મ દિવસ.આ દિવસે ગુજરાતની પ્રથમ એચ.ડી.ન્યુઝ ચેનલ વી ટી.વી.એ એક અંધ વ્યક્તિ પાસે સમાચાર વાચકનું કામ લેવાનો એક અભિનવ પ્રયોગ કર્યો.૪ જાન્યુંઆરી ૨૦૧૩ના રોજ તેમણે સમાચાર વાચક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી પણ સચોટ રીતે નિભાવી.અત્યાર સુધીમાં અનેક વખત તે રક્તદાન કરી ચુક્યા છે. જ્યાં ટ્રેકિંગ કરવું આપણે વિચારી પણ ન શકીએ ત્યાં તેમણે બે વખત ટ્રેકિંગ કર્યું છે.કુલુ મનાલીમાં ૧૯૯૪ અને ૨૦૦૦ ના વર્ષમાં તેમણે ૧૨૦૦૦ ફૂટ ટ્રેકિંગ કરી નવો કીર્તિમાન નોધાવ્યો છે.અમારી વાત દરમિયાન મે કહ્યું કે આપે આ રેકોર્ડની નોધ કરવા પ્રયત્ન કર્યો છે?મારો આ સવાલ સાંભળી તે કહે:’હું તો મારી મસ્તી માટે આ કામ કરું છું.હું આ કામ કરું છું તે જ મારે મન રેકોર્ડ છે.
પોતાના સંતાનોનો જન્મ દિવસ આદિવાસી વિસ્તારમાં જઈ તે ઉજવે છે.આ બાળકોને તે જરૂરિયાત મુજબ સહાય પણ કરે છે.હાલ વડોદરા ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ફરજ બજાવતા યાહ્યા આર્થિક જરૂરિયાત ધરાવતા બાળકોને સહાય કરે છે.દર વર્ષે આવા એક બે બાળકોને તે આ રીતે આર્થિક સહાય કરે છે.વાસુદેવ કુટુમ્બકમ અને સર્વ ધર્મ સમભાવમાં જ માનતા યાહ્યા દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થીનો ઉત્સવ પરિવાર સાથે ઉજવે છે.
બાળગીતો ગાવા અને બાળકોને મજા કરાવવી તે તેમનો એક શોખ છે.આ કામ જાણે તેમના જીવનનું અભિન્ન અંગ છે.પોતાના બધાં જ કામ જાતે કરવાની ટેવ ધરાવતા યાહ્યા ફ્રેંન્ચકટ દાઢી રાખે છે.તેઓ જાતે જ ફ્રેન્ચકટ દાઢી બનાવે છે.અહીં ફરીથી એ લખીશ કે જે કામ દેખાતા માણસો પણ કરવામાં પાછા પડે તે જ કામ કરવાના યાહ્યા શોખીન છે.જેમનું નામ યાદ રાખવું ગમે.જેમની સાથે સમય પસાર કરવો ગમે તેવા આ અનોખા માણસને...અનેકોને પ્રેરણા આપનાર સપ્તરંગના વાચકોની શુભેચ્છા.


Saturday, October 12, 2013

નીડર સરદાર...અડગ સરદાર...


વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ.સૌ તેમને સરદાર તરીકે ઓળખે છે.તેમનો જન્મ ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ થયો હતો.આખા દેશને અખંડ બનાવનાર આ શિલ્પીએ ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ દેહ છોડ્યો.એક સરદારી યુગનો અંત આવ્યો.ગાંધીજી એ તેમને  સરદારનું બિરૂદ આપ્યું હતું.આ બિરૂદ તેમને ૧૯૨૮ મા મળ્યું.બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમણે આ બિરુદ અપાવ્યું.

માત્ર બિરૂદ મળવાથી કશું થતું નથી.ચોક્કસ વલણ કેળવાયેલું હોય તોજ કામ કરી  શકાય.વલ્લભભાઈ પટેલ નાના હતા ત્યારથી જ એક નોખા સ્વભાવના હતા.દરેક બાબતે તેમનું વલણ સ્પષ્ટ હતું.આવી અનેક બાબતો પૈકી કેટલીક વાતો આપણે અહીં  જોઈશું.

જતો રહું છું...

વલ્લભભાઈ ભણતા હતા તે સમયની આ વાત છે.ગણિતના શિક્ષક કોઈ દાખલો કરાવતા હતા.કોઈ રીતે આ દાખલાનો જવાબ બેસતો ન હતો.વલ્લભભાઈ એ ઊભા થઈને સાહેબને પૂછ્યું: ‘તમને આ દાખલો નથી આવડતો?’આ પ્રશ્ન સાંભળી શિક્ષક ચિડાયા.શિક્ષક કહે: ‘તને આવડતો હોય તો તું જ શીખવ ને...તું જ શિક્ષક થઇ જા.’

જરાપણ રાહ જોયા વગર વલ્લભભાઈ એ આ દાખલો બેસાડી દીધો.દાખલો કરી લીધા પછી પોતાની જગ્યાએ આવીને બેસવાને બદલે તે શિક્ષકની ખુરશી પર જઈને બેસી ગયા.શિક્ષક ખીજાયા.તેમણે હેડમાસ્તરને ફરિયાદ કરી.હેડમાસ્તરે વલ્લભભાઈ ને પૂછ્યું: ‘તે આવું કેમ કર્યું?’વલ્લભભાઈ કહે: ‘તેમણે કહ્યું એટલે મેં દાખલો કર્યો અને ખુરશી પર બેઠો.’

હેડમાસ્તર બધું સમજી ગયા.શિક્ષકની જ ભૂલ હતી.છતાં તેમણે વલ્લભભાઈ ને કહ્યું: ‘હવેથી તું આવું કરીશ તો....તને નિશાળમાંથી કાઢી મુકવામાં આવશે.’

વિદ્યાર્થી વલ્લભભાઈ કહે : ‘સાહેબ આપે મને કાઢી મુકવાની જરૂર નથી.હું જ આવી નિશાળમાંથી જતો રહું છું.’સરદાર મોટા ચમરબંધીને પણ પોતાની સાચીવાત જણાવી દેતા.વિદ્યાર્થી અવસ્થાથી જ પોતાની સાચી વાતને જણાવવામાં કોઈનો ડર તે રાખતા ન હતા.

શિક્ષક માફી માંગે...

એક દિવસની વાત છે.વલ્લભભાઈના શિક્ષક વર્ગમાં ભણાવવા આવ્યા જ નહિ.તે અન્ય સાથી શિક્ષક પાસે વાતો કરતા ઊભા હતા.વલ્લભભાઈની આગેવાનીમાં વર્ગના બાળકોએ ગાવાનું શરું કર્યું.છોકરાંનો ગાવાનો અવાજ સાંભળી શિક્ષક દોડતા દોડતા આવ્યા.તેમણે વિદ્યાર્થીઓને ધમકાવ્યા.
શિક્ષકની આ ધમકી વલ્લભભાઈને ઠીક ન લાગી.વલ્લભભાઈ કહે: ‘એક તો તમે વર્ગમાં ન આવ્યાં અને અમને ધમકાવો છો?તમે બહાર ગપ્પાં મારતા હતા એટલે અમે ગીત ગાયું.અમે ગીત ન ગાઈએ તો શું રાડો પડી ને રડીએ?’

શિક્ષક આ વિદ્યાર્થીના અવિવેકથી ખિજાયા.શિક્ષકે વલ્લભભાઈ ને વર્ગની બહાર જવાની સજા કરી.વલ્લભભાઈ શિક્ષકના કહેવાથી પુસ્તકો લઇ બહાર જવા ઊભા થયા.તેમની સાથે વર્ગના બધા જ વિદ્યાર્થી પણ બહાર નીકળી ગયા.શિક્ષકે હેડમાસ્તરને ફરિયાદ કરી.રજૂઆત કરી.હેડમાસ્તરે છોકરાં ને બોલાવી શિક્ષકની માફી માંગવા કહ્યું.

વલ્લભભાઈ કહે : ‘સાહેબ,આતો ચોર કોટવાલને દંડે તેવી વાત થઇ.અમારો વાંક નથી.વાંક આ માસ્તરનો છે.જો માફી માંગવાની જ હોય તો માફી માસ્તર માંગે.’હેડમાસ્તર સમજી ગયા.તેમણે આ વિદ્યાર્થીઓની સામે જ શિક્ષકને કડક શબ્દોમાં સૂચના આપી.તેમણે વિદ્યાર્થીઓને વર્ગમાં જવા કહ્યું.વલ્લભભાઈ સાથે બધા જ વિદ્યાર્થીઓ મલકાતા,ખૂશ થતાં પોતાના વર્ગમાં ગયા.સાચી બાબતમાં કોઈથી ન ડરવાની વાત નાનપણથી જ પોતાની સાથી તરીકે અપનાવી હતી.નિર્ભયતાનો ગુણ તેમનો સદાય સાથી હતો. 

ધીરજની કસોટી...

વલ્લભભાઈ વકીલાત કરતા હતા.પોતાની આગવી કુનેહથી તે વકીલાત કરતાં.આ કારણે તેમની  વકીલાત ખૂબ જ ચાલતી હતી.એક નામચીન વકીલ તરીકે તેમની ઓળખ થઇ ગઈ હતી.એક દિવસની વાત છે.વલ્લભભાઈ અદાલતમાં હતા.એક કેસનો મુકદમો ચાલતો હતો.જો જરાક પણ ભૂલ કે બેદરકારી રાખવામાં આવે તો કેસ હારી જવાય તેમ હતું.વલ્લભભાઈ અદાલતમાં દલીલો કરતાં હતા.સતત દલીલો કરતાં હતા એવામાં એક વ્યક્તિ તેમને તાર આપવા આવી.વલ્લભભાઈ એ તાર લીધો.વાંચીને તેને ખિસ્સામાં મૂકી દીધો.

અદાલતનું કામ પૂરું થયું.સાથી વકીલે પૂછ્યું : ‘શેનો તાર હતો?’વલ્લભભાઈ એ શાંત ચિત્તે કહ્યું: ‘મારી પત્નીના મૃત્યુના સમાચાર હતા.’સાથી વકીલ કહે : ‘આવા સમાચાર સાંભળી ને પણ તમે કેસ લડતા રહ્યા?’વલ્લભભાઈ કહે : ‘એમાં શું થઇ શકે? એ તો જતી જ  રહી.શું અસીલને પણ મરવા દઉં?’તેમના પત્નીનું અવસાન થયું ત્યારે વલ્લભભાઈની ઉંમર માત્ર ચોત્રીસ વર્ષની જ હતી.તેમણે સમાજ અને પરિવારના દબાણ છતાં ફરીથી લગ્ન ન જ કર્યા.

આવી ધીરજ અને કામ પ્રત્યેની નિષ્ઠા જ તેમણે વલ્લભ ઝવેરભાઈ પટેલમાંથી થી સરદાર બનાવી શકી.

ઇતિહાસમાં નોધાયું છે કે વલ્લભભાઈની ચાકરી મણીબેન કરતાં હતાં.મણીબેન તેમના દીકરી.સરદાર પટેલ દેશ માટે જીવતા હતા.મણીબેન સરદાર પટેલ માટે જીવતાં હતાં.મણીબેને લગ્ન કર્યા ન હતાં. તેમની સાડી ને તે થીંગડા મારી પહેરતા.એક વાર મહાવીર ત્યાગીએ પૂછ્યું : ‘મણીબેન તમે કેમ આવી ફાટેલી અને થીંગડા વાળી સાડી પહેરો છો?’આ વાત સાંભળી ને મણીબેન કહે:હું જાતે કાંતેલી સાડી જ પહેરું છું.મુલાકાતી અને અન્યો ને સાચવવામાં,બાપુજીનું કામ કરવામાંથી નવરાશ મળે ત્યારે રેટિયો કાંતિ શકું.હમણાંથી સમયને અભાવે રેટિયો કાંતિ શકાતો નથી એટલે આ થીંગડું મારીને પહેરી લીધું.

સરદારની સાદાઈ અને દેશ સેવાની  નિષ્ઠા તેમના પરિવારમાં પણ હતી.આવા સરદારને આજે અનેક ગુણો માટે યાદ કરવામાં આવે છે.પણ તેમનો સૌથી મોટો ગુણ એટલે નીડરતા.કહેવાય છે કે નીડરતા જ બધા ગુણોનો વિકાસ કરે છે.આવા નીડર અને અડગ સરદાર એ માત્ર ગુજરાતનું જ નહિ આખા દેશનું ગૌરવ છે.


31.09.2013