Showing posts with label Music. Show all posts
Showing posts with label Music. Show all posts

Tuesday, September 11, 2018

સત્ય ઘટના...


ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે. ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ.

આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા.સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?'

ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે. ઠાકુરે કહ્યું, 'કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી.

પરંતુ, સંગીતનું જે થોડું ઘણુ જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું. મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, 'જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.'

ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો.

મદારી બીન વગાડે અને અવસ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.બંધ કરો... બંધ કરો... મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું. મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું. ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.

@#@
ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર - નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ.

Saturday, March 10, 2018

ऋचा फाइनल में...

आज कुछ नहीं।
आज जो हो रहा हैं, उसे देख रहा हूँ।ऋचा आज फाइनल में गायेगी।रेकॉर्डिंग में उसकी आवाज नहीं निकल रही थी।आज रात उसे  अपने गले को दुरुस्त करना चाहिए।नमक वाले पानी से अगर वो कुछ कर सकती हैं तो अच्छा हैं।वैसे तो मैने उसे दवाईकी दुकान से कुछ लाने को कहा हैं।मगर वो दवाई लेने से तो कतराती हैं।उसे दवाई लेना पसंद ही नहीं हैं।नमक से भी वो कुछ करेगी कि नहीं मुजे मालूम नहीं हैं।मुजे सिर्फ इतना मालूम हैं उसे गाना हैं और अच्छा गाना हैं।

में अब उसे कुछ कहने के काबिल भी नहीं हूं।मगर मुजे मालूम हैं कि वो कुछ खास करेगी।पिछले तीन शनिवार और रविवार को में उसके साथ आया हूँ।मुजे शोख हैं कि वो गाये ओर अच्छा गाये।वो रियाज नहीं करती,रिहर्सल नहीं करती फिरभी अच्छा गाती हैं।अगर वो इस समारोह के बाद ऐसेही गाती रहेगी तो एक दिन उसका होगा।

@#@
अगर कोई सच्चा हैं तो सामने आता हैं।
पहचान छुपाने वाले कभी हमदर्द नहीं होते।

#Best Luck
#U can मुमकिन हैं...!

Saturday, November 18, 2017

कुछ लोग...कुछ खास लोग...

Bhavesh pandya dr bhavesh dr kalaam dr bhavesh pandya world record, iim इनोवेशन
कुछ लोग खास होते हैं।
कुछ लोग सहज होते हैं।
वैसे ही खास ओर सहज व्यक्ति से मिलना हुआ।हम दिल्ही से आनेवाली फ्लाइट का इंतजार करके खड़े थे।तभी भारत के जानेमाने प्ले बेक गायक श्री नितिन मुकेश जी भर आते दिखे।आज से पहले में उनसे 3 बार मिल चुका हूं।हमारी नजरे मिली।मैंने तो उन्हें पहचान लिया था।उन्होंने भी मुजे पहचान।मेरे बच्चे को उनके साथ फोटो लेने की इच्छा जताई।वो तुरंत तैयार हुए।मेरा बच्चा भी खुश।
नितिन जी की वो सरलता और सहजता मुजे पसंद आई।आजसे पहले भी मेने उन्हें पब्लिक के साथ, पब्लिक के सामने देखा था।उतने ही सहज और सरल आज थे।
अपनी पहचान कपड़ो से नहीं,काम से होती हैं।फ़िल्म इंड्रस्ट्री में तीन पीढ़ी से जो परिवार हैं वो इतने सहज आज देखे।में फिरसे कहूंगा कि सदाई सदैव हैं।दिखावा कुछ पलका।
कुछ लोग सब्जी लेने के समय भी नए वस्त्र परिधान करते हैं जैसे शादिमें जाना हो।कुछ लोग किसी की नकल करने में अपना समय खर्च करते हैं।और अपनी नकल कोई करे उतनी ऊंचाई पे पहुंचने में देरी करते हैं।
श्री मुकेश
श्री नितिन मुकेश
आज
श्री नील नितिन मुकेश...
क्या वो मेकप नहीं कर सकते?क्या उनके पास पैसा नही होगा।जी नहीं जहां आवश्यकता हैं वहां व्व करते ही होंगे।एमजीआर हम...
जी आशा रखते हैं।जो आगे बढ़ रहे हैं वो अपने काम को महत्व दे अपने ड्रेस कोड या,मेकप को नही।गांधी जी पूरे विश्व में सिर्फ धोती वाले ही जाने जाते हैं।उनकी शट वाली फोटो को देखके तो बच्चे भी उन्हें बापू नहीं मानते।
आप सांजे गए होंगे।
#शुभमस्तु...

Friday, October 27, 2017

मेरे ...ફિલ્મ એ મનોરંજનનું સૌથી મોટું સાધન છે.ફિલ્મ સાથે  લોકો આ અંગે કોઈ પણ બાબત માટે વિસ્તૃત વિગત આપી શકે.કેટલાય ફિલ્મ પત્રકારો કેટલીય બાબતો યોગ્ય રીતે રજૂ કરી શકે છે.
કેટલીક ફિલ્મો આજીવન ચર્ચામાં રહી.કેટલાક સંવાદ લોકજીભે આજે કહેવતની જેમ બોલાય છે.કેટલાક ગીતો કે પંક્તિઓ પણ આપણ ને કાયમ બોલવી કે ગાવી ગમે છે.આ એવી કલા છે જેને માટે વિશારદ થવું જરૂરી નથી.
આજકાલ આવું જ એક ગીત ચાલે છે.આપે સાંભળ્યું જ હશે.આપણે આજે એક એવા ગીતની વાત કરવી છે, જેને ભારતના કેટલાંય સંગીત રસીયાઓને તરબોળ કરી દીધા છે.  ભારતના કેટલાંય ગાયકોએ પોતાની અદામાં એને ગાવાનો પ્રયાસ પણ કર્યો છે, એ નેહા કક્કર હોય, સોનું નિગમ હોય, કિર્તીદાન હોય કે પછી ઓસ્માણ મીર હોય. એવું લાજવાબ આ ગીત છે ‘रश्क-ए-क़मर’.
આ ગીત અંગે કેટલીક બાબતો જે આપણે ગમશે.મૂળ તો આ કવ્વાલીના ઢાળમાં ગવાયેલી રચના છે. આ ગઝલના શાયર છે ‘ફના બુલંદશહેરી’. આ રચનાને અદ્ભૂત રીતે સ્વરબદ્ધ કરીને ગાઈ છે નુસરત ફતેહ અલીખાં સાહેબે.આજથી 30 વર્ષ પહેલાં.કહો ને કે  1987માં આ અનોખી રચના રેકોર્ડ થયેલી. તાજેતરમાં ‘બાદશાહો’ ફિલ્મમાં આ ગીત લેવાયું છે.આ ગીત દ્વારા આ રચના ચર્ચામાં આવી છે.જો કે એ આ ગીતના શબ્દો કરતા મૂળ શાયરે લખેલી રચના ખુબ જ સુંદર છે. અહિ ‘ફના બુલંદશહેરી’ સાહેબે લખેલ મૂળ રચનાનો આસ્વાદ રજુ કરેલ છે.

मेरे रश्के क़मर तू ने पहली नज़र 
जब नज़र से मिलाई मज़ा आ गया

          ગઝલમાં આવતો શબ્દ ‘रश्क-ए-क़मर’સાંભળવામાં ગમે છે. એવો જ સુંદર એનાં અર્થમાં પણ છે. રશ્ક એટલે ઈર્ષ્યા અને કમર એટલે ચાંદ. ચાંદને જેની ઈર્ષ્યા આવે છે એવી સ્વરૂપવાન સ્ત્રી એટલે રશ્ક-એ-કમર. ઓછા શબ્દોમાં લાગણીની તીવ્રતા રજૂ કરવા પ્રખ્યાત એવી ઊર્દૂ ભાષાની આ રચના તેના દરેક શેરમાં નવી જ રીતે ઉઘડે છે.

बर्क सी गिर गयी काम ही कर गयी,
आग ऐसी लगायी मज़ा आ गया...

ઉર્દૂ હોય કે હિન્દી હોય કે ગુજરાતી હોય, ‘નજર’ પર દરેક ભાષાના કવિઓની નજર પડી છે. ને એમાંય પહેલી નજરે પ્રેમ તો આજીવન વાગોળવા જેવો હોય છે. અહી શાયર પહેલી નજરને વીજળી વીજળી જેવા માટે बर्क ની ઉપમા આપે છે. નજર એટલી માદક છે.કહોને કે દાહક છે કે જાણે આગ લાગી ગઈ! અને આગ પણ એવી લાગી કે બસ મજા આવી ગઈ.

जाम में घौल कर हुस्न की मस्तियाँ,
चांदनी मुस्कुराई मज़ा आ गया...

चाँद के साए में ऐ मेरे साकिया,
तू ने ऐसी पिलाई मज़ा आ गया...
તોફાની સૌન્દર્ય નસોમાં ભળી જતાં ચંદ્રની ચાંદની પણ સ્મિત કરી ઉઠે છે. ચાંદની રાતે પ્રિયતમા એ એવો જામ પીવડાવ્યો કે બસ મજા આવી ગઈ.

वो बे हिजबाना वो सामने आ गए, 
और जवानी जवानी से टकरा गयी ...
आँख उनकी लड़ी यूँ मेरी आँख से,
देख कर ये लड़ाई मज़ा आ गया...
બે-હિઝાબાના શબ્દ ને અનુવાદ કરીએ તો પડદા વગર એવો અર્થ મળે.
બેફામ સાહેબે લખ્યું છે ને...

“પ્રણયની સર્વથી પહેલી કહાણી થઇ ગઈ આંખો

કે ભાષા થઇ ગઈ દ્રષ્ટિ ને વાણી થઇ ગઈ આંખો.”
ક્યારેક ક્યારેક જ મળતી નજર કોઈપણ આવરણ વગર સામે આવી ચડે ત્યારે યૌવનોત્સવ થતો હોય છે. અહીં આંખથી આંખની લડાઈ જોઇને મજા આવી ગઈ એવું કહેવાય માટે સહજ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

आँख में  थी हया हर मुलाक़ात पर ,
सुर्ख आरिज़ हुए वसल की बात पर ...
उसने शर्मा के मेरे सवालात पे,
ऐसे गर्दन झुकाई मज़ा आ गया...
શરમાવું એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે. ખરું કહો ને તો સૌન્દર્યનું શિરછોગું એટલે શરમાવું. દરેક મુલાકાતમાં શરમાતી નવયૌવનાના ગાલ મિલનની માત્ર વાત સાંભળીને જ લાલ થઇ જાય! અહી શાયરે અશાબ્દિક પ્રત્યાયનની પરાકાષ્ઠા રજુ કરી છે. ‘ઔર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ’ એવું એક ગઝલમાં પણ આવે છે. શાયરાના સવાલો સાંભળીને મૌન રહી ઝુકેલી ગરદને ઉભેલી પ્રેમિકાને જોઇને બસ મજા આવી ગઈ.
ऐ ‘फ़ना’ शुकर है आज बाद-ए-फ़ना,
उसने रख ली मेरे प्यार की आबरू... 
अपने हाथों से उसने मेरी क़बर पर, 
चादर-ए-गुल चढ़ाई मज़ा आ गया ...
અહીં શાયર પોતાનું તખલ્લુસ ‘ફના’ શ્લેષમાં પ્રયોજે છે. પોતાને અને મૃત્યુને બંનેને કહે છે કે મૃત્યુ પછી તો તેણે મારી આબરૂ સાચવી લીધી. ભલે કદાચ જીવતાજીવે તેના હાથને સ્પર્શેલા ફૂલ મને નસીબ ન થયા. અને આમેય એવું કોણે કહ્યું છે કે, બેય વ્યક્તિ એકબીજાને કરે તો જ પ્રેમ થાય.
આ ગીત જુદા જુદા ગાયકો અવાજમાં આ ગાયન સાંભળીને આપ પણ ઝુમી ઊઠશો અને કહી ઊઠશો કે,
મજા આ ગયા.
આવા અનેક ગીતો અંગે આપણે ક્યારેય વિચારતા નથી.આવું જે સહજ છે તેને બદલે આપણે બીજું બધું ખૂબ શેર કરીએ છીએ.અમલી કરીએ છીએ.આવા બીજા જ ગીત સાથે ફરી ક્યારેક મળીશું.
#સિંગર...

Sunday, October 1, 2017

इस नवरात्री से...


में अध्यापक हूं।
में इजनेर बनना चाहता था।में तबीब बन पाता,अगर मेरी माजी हालत अच्छी होती।मेरे लिए तो मेरे सपने चकना चूर हो गए।में पढ़ाई में भी शार्प था।में डॉक्टर बनता मगर बन नहीं वाया।अब में शिक्षक बनके क्या करू।मेरी दुनिया अब उजड़ चुकी हैं।
मेने जो यहाँ लिखा हैं वो मेरा नहीं हैं।हमारे आसपास कई शिक्षक हैं।वो कभी कभी ऐसी बाते करते हमने सुनी हैं।आजका ये पोस्टर हमे एक सुंदर संदेश देता हैं।
हम जो नहीं कर पाए हैं,उसका हमे दु:ख हैं में डॉक्टर नहीं बन पाया,मगर में अब ऐसे काम करूंगा जो कई डॉक्टर पैदा होंगे।हम जो नहीं कर पाते हैं,उनके पीछे चिंता न करें। अब जो हम कर पाएंगे उसका परिणाम हमारी जिंदगी बदलेगा।
#नई सोच,नया विचार।